Jai Shree Raj Rajeshwari Meldi Sikotar Mataji

માતાજી સદૈવ ધન, શક્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરે

ગૌશાળા

અન્નક્ષેત્ર

યજ્ઞશાળા

ચબુતરો

Tai Images

સંસ્થાનો પરિચય (ભુવેલધામ)

ગુજરાતના આણંદ જિલ્લામાં ચરોતરના ભુવેલ જેવા ધર્મ પરગણે જેના સ્મરણદર્શનથી સૌનુ મન સંત કરણ નિર્મળ, સ્નેહળ અને કોમળ બને એવા જગત જનની શ્રી મેલડી માતાજી બિરાજમાન થયેલા છે. જ્યાં શ્રી મફત ભગતની સાતેક પેઢીની પુજા અર્ચના વડે માનવ મંદિરમાં આસ્થાનું કેન્દ્દ બનેલ છે. માનવ સમાજમાં સેવા અને સમર્પણની ભાવનાની જ્યોત અનંતકાળ સુધી જલતી રહે એવા શુભ આશયથી સ્વપ્નદ્રષ્ટાશ્રી મફત ભગત દ્વારા જયશ્રી રાજ રાજેશ્વરી મેલડી સિકોતર માતાજી ટ્રસ્ટ-ભુવેલ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે. જ્યાં શ્રી મફત ભગત દ્રારા ગૌમાતા મંદિર, ગૌશાળા, અન્નક્ષેત્ર, યજ્ઞશાળા, અને પંખી માટે ચબુતરો બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. માનવ સમાજમાં ધર્મ શાશ્વત રહે એવા મંગલ આશયથી ભુવેલધામની સ્થાપના કરવામાં આવી છે.

ટ્રસ્ટ માટે દાન

Donation Image

Bank Details

Account Name: Jai Shree Raj Rajeshwari Meldi Sikotar Mataji Trust-Bhuvel

Bank Name : State Bank of India, ONGC Kansari Branch

IFSC Code : SBIN0010866

Account No : 38194349729

Donation Image

“માતાજી સદૈવ ધન, શક્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરે”

The Donation given to the Trust is exempt U/s 80G of the I.T Act by a Certificate No: AHMEDABAD / 80G/ 2019-20/A/10906 Valid from Dt. 26/11/2019.

12AA No: AHMEDABAD / 12 / AA / 2019-20 / A /11266 Dt. 18/10/2019

Donation Image

માતાજી સદૈવ ધન શક્તિ અને ઐશ્યર્ય પ્રદાન કરે

આપના દ્રારા આપવામાં આવેલ દાન 80(S) નિયમ મુજબ કરમુકત છે
દાન,ભેટ માટે સર્પક નંબરઃ 9601709789.

Video Icon

ગૌ સેવા, જીવદયા, માનવસેવા, જગત કલ્યાણ

અન્ય પ્રવૃત્તિઓ